વીરપુરમાં ઉત્તરવહીનો ટિક-ટોક વીડિયો વાઇરલ - વિરપુર હાઇવે પર ઉત્તરવહીનો વિડીયો ટિક ટોક પર વાઇરલ
🎬 Watch Now: Feature Video
રાજકોટ: વીરપુર ઓવરબ્રિજ પર ધોરણ-10ની લેવાયેલ પરીક્ષાની ઉત્તરવહી રઝળતી હાલાતમાં જોવા મળી હતી. આ ઉત્તરવહીનો વીડિયો ટિક-ટોક પર વાઇરલ થયો હતો. જેથી વિધાર્થીઓ અને વાલીઓએ રોષ ઠાલવી તંત્ર સામે બેદરકારીના આક્ષેપો લગાવ્યો હતો.