બાલાસિનોરનો વણાકબોરી ડેમ ઓવરફ્લો, જળ સપાટી 234 ફૂટે પહોંચી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 28, 2019, 9:32 AM IST

મહીસાગર: જિલ્લાનાં બાલાસિનોરમાં વણાકબોરી ડેમ ઓવરફ્લો થયો હતો. મહિસાગર જિલ્લામાં થઈ રહેલાં સાર્વત્રિક વરસાદ અને કડાણા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલા વરસાદને કારણે ડેમનાં જળસ્તરમાં વધારો થયો છે. વણાકબોરી વીયરમાં પાણીની આવક વધતા ઓવરફ્લો થયો છે. જેને લઇને હાલમાં વણાકબોરી ડેમની જળ સપાટી 234.00 ફૂટ નોંધાય છે અને વણાકબોરી વિયરમાંથી પણ હાલ પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.