ફી માફીની માગ સાથે વડોદરા NSUIએ જિલ્લા શિક્ષણ ધિકારીની કચેરીએ તાળાબંધી કરી - NSUIએ જિલ્લા શિક્ષણ ધિકારીની કચેરીએ તાળાબંધી કરી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 8, 2020, 11:45 PM IST

વડોદરા: કોવિડ-19ના કારણે સમગ્ર દેશમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઈ ગયું છે. આ સાથે કોરોનાના કારણે પ્રથમ સત્ર લગભગ ખોરંભે પડી જાય તેવી શકયતા છે, ત્યારે NSUI પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને તાળાબંધી કરી ધરણાં પર બેસી ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ સાથે NSUIએ પ્રથમ સત્રની ફી માફ કરવાની માગ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.