વડોદરા શહેરમાં ઈદ-ઉલ-અદહાની ઉજવણી કરાઈ - ઈદ-ઉલ-અદહા
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં તમામ તહેવારો ધામ ધૂમથી મનાવામાં આવે છે. સોમવારે મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-અદહાની ઉજવણી કરી હતી. વહેલી સવારે ઈદ-ઉલ-અદહાની પહેલી નમાજ અદાકારી મુસ્લિમ બિરાદરોએ એક બીજાને ઈદ મુબારક બાદી પાઠવી હતી. શહેર ખતીફે કોમી એકતા અને દેશના વિકાસ માટે મુસ્લિમ બિરાદરોએ ભેગા મળી નમાજ અદા કરી હતી.