વડોદરા પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ પત્ની સાથે કર્યું મતદાન - cricketer
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ સવારથી જ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરી રહ્યા છે, ત્યારે વડોદરા ખાતે રાજકીય નેતાથી લઈને ખેલાડીઓ પણ દેશના હિતમાં પોતાનો મત આપી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી નયન મોંગિયાએ પત્નિ સાથે મતદાન કર્યું હતું.