વડોદરામાં ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ - gujarat farmers issues
🎬 Watch Now: Feature Video
વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ સેવા સદન ખાતે એક ખેડૂત દ્વારા નાણાની સહાય ન મળતા આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા આ ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી.