અમદાવાદમાં યોજાયા અનોખા એકમાત્ર સુફી ગરબા

By

Published : Sep 21, 2019, 11:06 PM IST

thumbnail

અમદાવાદઃ ગુજરાતના ગરબા પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવા નવરાત્રિને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ થોડાક જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે એક તરફ બદલાયેલું વરસાદી વાતાવરણ અને હવામાન ખાતાના વરતારા ગરબા પ્રેમીઓમાં થોડી નિરાશા આપી શકે છે. નવરાત્રીના ટ્રેડિશનલ ગરબા કરતાં કંઈક વિશેષ અને એક અલગ જ પ્રકારના આનંદ સાથે ફક્ત કોઇક સ્ટેપ્સ અને દુપટ્ટાની તેમજ ચણિયાની સ્ટાઇલથી આ ગરબા રમાતા હોય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.