'વાઈબ્રન્ટ કચ્છ-2019'ની શરૂઆત, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાએ ખુલ્લું મૂક્યુ - Mansukh Mandavia opens Vibrant Kutch 2019 at Gandhidham
🎬 Watch Now: Feature Video
કચ્છ : કેન્દ્રીય શિપિંગ મનસુખ માંડવિયાએ ગાંધીધામ ખાતે વાઈબ્રન્ટ કચ્છ-2019ને ખુલ્લુ મૂક્યુ. તેમણે કચ્છ 2019ને ખુલ્લો મૂક્તા જણાવ્યું હતું કે, આ આયોજન થકી 'સ્ટાર્ટ અપ ઇન્ડિયા' અને 'મેક ઇન ઇન્ડિયા'ને વધુ યોગદાન પ્રાપ્ત થશે. કચ્છ ઔદ્યોગિક હબ બન્યું છે. ત્યારે કચ્છ બહાર વસેલા કચ્છી ઉદ્યોગપતિઓ હવે કચ્છ તરફ નજર રાખી રહ્યા છે તે જ મોટી સફળતા છે. કચ્છ પ્રવાસનની સાથે સાથે દરિયાઈ અને માર્ગ પરિવહનની જે ક્ષમતા ધરાવે છે. જેનાથી કચ્છના વિકાસને વધુ વેગ મળે છે.