મહારાષ્ટ્રમાં ઉદ્ધવે બહુમત મળવ્યો, પંચમહાલમાં શિવસેનાએ કરી ઉજવણી - Panchamahal Latest News
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરે મુખ્યપ્રધાન બન્યા છે. આજે ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં બહુમતી સાબિત કરી છે. પંચમહાલ જિલ્લાના શિવસેનાના કાર્યકરો દ્વારા હાલોલ-શામળાજી હાઇવે માર્ગ પર ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. આગામી સમયમાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, વિધાનસભાની ચૂંટણીઓમાં પણ શિવસેનાનો ભગવો લહેરાશે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.