પાલનપુરમાંથી મોબાઈલ ચોરી કરતા બે શખ્સો ઝડપાયા - પાલનપુર પશ્ચિમ પોલીસ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : પાલનપુરના કોઝી વિસ્તારમાં મોબાઇલની દુકાનમાં થયેલા લાખો રૂપિયાના મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં 22 મોબાઇલ, એક લેપટોપ અને મોટરસાયકલ સહિત બે ચોરને ઝડપી પાડી પાલનપુર પશ્ચિમ પોલીસે આગળવની વધુ તપાસ હાથ ધરી છે.