thumbnail

By

Published : Oct 1, 2019, 7:00 PM IST

ETV Bharat / Videos

વાપીમાં શિવાલીક હાઇટ્સ દ્વારા પરંપરાગત ગરબાનું આયોજન

વાપીઃ શહેરના શિવાલીક હાઇટ્સના ગરબા મંડળ દ્વારા પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે સોસાયટીમાં જ પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.