thumbnail

By

Published : Mar 4, 2020, 12:05 PM IST

ETV Bharat / Videos

વિધાનસભામાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ, છેલ્લા એક કલાકમાં બજેટ પર ચર્ચા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. જેમાં વિવિધ પ્રશ્નો અંતર્ગત ચર્ચા કરવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલા સત્રમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, પ્રવાસન, મત્સ્યોદ્યોગ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રામ્ય વિકાસ સાથે જ વાહનવ્યવહાર અંગે ચર્ચા કરવામાં આવશે. આજે ગૃહમાં છેલ્લા એક કલાકમાં બજેટ અંગે પ્રથમ વખત સામાન્ય ચર્ચા પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.