thumbnail

હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઇવે પાસે પેટ્રોલ પંપમાં 1.80 લાખની ચોરી

By

Published : Nov 22, 2019, 11:16 AM IST

સાબરકાંઠાઃ નેશનલ હાઈવે પર પ્રાંતિજના પોગલુ ગામની સીમ પાસે SR પેટ્રોલ પંપ પર રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો દ્વારા 1,80,000 હજારની ચોરી થઈ હતી, ત્યાર બાદ ડોગ સ્કોડ સાથે પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ડોગ સ્કવૉડ થકી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.