જુઓ, પીઠી ચોળેલી યુવતી લગ્ન પહેલા CAAનું સમર્થન કરવા પહોંચી... - caa latest news
🎬 Watch Now: Feature Video
સુરત: CAAનું દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે, સુરતમાં ભાજપ દ્વારા CAAના સમર્થનમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીઠી ચોળીને લગ્નની વિધિ છોડી યુવતી રેલીમાં જોડાઇ હતી. આ અંગે હિના ચૌધરીએ જણાવ્યું હતું કે, લગ્ન તો થોડા સમય પછી પણ થઈ શકે પણ દેશ માટે આ કાયદો ખૂબ જ જરૂરી છે અને આ કાયદાના સમર્થનમાં રેલી જરૂરી છે, તેથી હું આ રેલીમાં જોડાઈ છું.