ધોરાજીની મહિલાઓએ કોરોના પર ઓખાહરણ પર ભજન બનાવ્યું - વડાપ્રધાન મોદી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6709896-579-6709896-1586335429395.jpg)
રાજકોટ : ચૈત્ર માસમાં ઓખાહરણ વાંચવામાં આવે છે, ત્યારે ધોરાજીની મહિલાઓએ કોરોના ભગાડવા ઓખાહરણ પર ભજન બનાવ્યું હતું અને ભજનમાં PM નરેન્દ્ર મોદી અને CM વિજય રૂપાણીના વખાણ કર્યા હતા.