ભરૂચ: નેત્રંગ નજીક આવેલા ધારીયા ધોધનું અપ્રતિમ સૌંદર્ય જોવા મળ્યું - news of bharuch
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8435934-894-8435934-1597526284911.jpg)
ભરૂચ: જિલ્લામાં મેઘ મહેર વચ્ચે નેત્રંગના ઘાણીખુંટ ગામ નજીક કરજણ નદી પર આવેલા ધારીયા ધોધનું અપ્રતિમ સોંદર્ય જોવા મળી રહ્યું છે. ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કરજણ નદી 2 કાંઠે વહેતી થઇ છે, ત્યારે ધોધમાં નવા નીર આવતા વનરાજી વચ્ચે ધોધનું સોંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. જેથી સહેલાણીઓ ધોધ નિહાળવા ઉમટી પડ્યા છે.