વાવાઝોડું પોરબંદરમાં રાત્રે 8થી 11 ક્લાક વચ્ચે ટકરાશે - tauktae cyclone path
🎬 Watch Now: Feature Video
હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદરના દરિયા કિનારે આજે સાંજે 8થી 11ક્લાક સુધીમાં વાવાઝોડું ટકરાશે. ત્યારે તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે અને આજે કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ નિરીક્ષણ કર્યું હતું તેમજ અધિકારીઓ સાથે નિરીક્ષક બેઠક યોજી હતી. પોરબંદરમાં 25000 લોકોનું સ્થળાંતર કર્યા હોવાનું જણાવ્યું હતું.