વાહનચાલકને ટ્રાફિક પોલીસે રોક્યા અને પછી કંઈક આવુ થયુ ! - વાહન ચાલકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં ટ્રાફિકનું સંચાલન કરી રહેલા પોલીસ કર્મચારીઓ દ્વારા નિયમ તોડનારા લોકો પાસે અલગ-અલગ રકમનો મેમો અપાતો હોવાના આક્ષેપ બાદ વાહનચાલક અને ટ્રાફિક કર્મી વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. આ બાબતે ટ્રાફિક પી.આઈ.ના મતે ટ્રાફિકના અલગ-અલગ નિયમો છે. વાહનચાલક દ્વારા કયો નિયમ તોડાયો તેના આધારે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.