પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને રાજકોટવાસીઓ દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા - news in Rajkot
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ વિશ્વમાં એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે ETV ભારત દ્વારા રાજકોટવાસીઓની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પેટ્રોલ- ડીઝલના ભાવ વધવાના કારણે તેની સીધી અસર માર્કેટ પર જોવા મળે છે. જેને લઈને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ પણ ખોરવાય છે.