પશ્ચિમ કચ્છના નવનિયુક્ત SP એ ચાર્જ સંભાળ્યો - નવનિયુક્ત SP એ ચાર્જ સંભાળ્યો
🎬 Watch Now: Feature Video
ભૂજ: આજે ગુરૂવારે ભૂજ SP કચેરી ખાતે ચાર્જ સંભાળવા પહોંચેલા નવનિયુકત SP સૌરભ સિંઘને પશ્ચિમ કચ્છ પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે આવકાર આપ્યો હતો. આ પછી નવા SPએ જિલ્લાના વિવિધ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત પત્રકારો સાથે વાત કરતા નવનિયુક્ત SPએ જમીનની અને દરિયાઈ સરહદની સુરક્ષા ઉપરાંત પોલીસ પ્રજાનો મિત્ર છે અને ક્લીન પોલીસિંગની પ્રાથમિકતા વ્યક્ત કરી હતી.