ભરૂચ: કોરોનાથી ભારતીયોનું રક્ષણ થાય તે માટે મુસ્લિમ સમાજે દુઆ માગી - Bharuch latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6484000-273-6484000-1584715459037.jpg)
ભરૂચઃ કોરોના વાઈરસથી ભારતીયોનું રક્ષણ થાય એ માટે ભરૂચના મુસ્લિમો આગળ આવ્યા છે અને જુમ્માની નમાઝ બાદ દેશવાસીઓના રક્ષણ માટે દુઆ માગી હતી. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને માનવ જાત સામે ખતરો ઉભો થયો છે ત્યારે લોકોની સુરક્ષા માટે ભરૂચના મુસ્લિમોએ જુમ્માની નમાઝ બાદ દુઆ માગી હતી.
Last Updated : Mar 21, 2020, 9:53 PM IST