મોરારિબાપુ પર થયેલા હુમલા મુદ્દે સાધુસંતોની સીએમ રૂપાણી સાથેની બેઠક પૂર્ણ - ગાંધીનગર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7818472-761-7818472-1593425946990.jpg)
ગાંધીનગર: સુપ્રસિદ્ધ કથાકાર મોરારિબાપુ પર થયેલા હુમલાના પ્રયાસ બાબતે સોમવારે રાજ્યના મુખ્ય સાધુ-સંતોએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે બેઠક યોજી હતી. મોરારિબાપુ પર થયેલા હુમલાના મુદ્દે રાજ્ય સરકાર પબુભા માણેક પર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માગ સાથે સાધુ-સંતો ગાંધીનગર આવ્યા છે.