આણંદઃ ચૂંટણી ઓબ્ઝર્વરે બોરીયા 1 બૂથની મુલાકાત લીધી
🎬 Watch Now: Feature Video
આણંદ: જિલ્લા પંચાયતની સિહોર 5 બેઠક પર પરિણામના દિવસે બોરીયા એક બૂથના EVMમાં ખામી સર્જાતા પરિણામ જાહેર થઇ શકયું નહોતું. જેથી ચૂંટણી પંચના આદેશ પ્રમાણે સિહોર-35 જિલ્લા પંચાયત બેઠકના બોરીયા ગામે એક બૂથના 1 EVM માટે પુન: મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મતદાન સમયે ચૂંટણી ઓબ્ઝર્વરે બૂથની મુલાકાત લીધી હતી.