દિલ્હીમાં ફરી કેજરીવાલ: ભાવનગરમાં AAPએ ઉજવણી કરી - bhvnagar latest news'
🎬 Watch Now: Feature Video
ભાવનગર: દિલ્હીની આપની જીતની ભાવનગરમાં આપના કાર્યકરોએ ઉજવણી કરી હતી. તેમને લોકોને મો મીઠું કરાવ્યું હતું. આગામી દિવસોમાં મનપા અને પંચાયત જેવી ચૂંટણી આવી રહી છે. ત્યારે ત્રીજો વિકલ્પ આપ બની શકે છે, ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ વધી રહ્યો છે.