પાવાગઢ ખાતે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ, 417 જેટલાં ખેલાડીઓએ લીધો ભાગ - Panchmahal
🎬 Watch Now: Feature Video
પંચમહાલઃ પાવાગઢ આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજયપ્રધાન જયદ્રથસિંહ પરમાર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતના 10 જિલ્લામાંથી 417 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં જુનિયર મહિલા અને પુરૂષ ખેલાડીઓ તેમજ સિનિયર મહિલા અને પુરૂષ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભાગ લીધેલા ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ 2,34,000 લાખ રૂપિયાની રકમના ઈનામો પણ આપવામાં આવ્યા હતાં. જેમાં રાજયપ્રધાન જયદ્રથસિંહ પરમાર હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતના 10 જિલ્લા માંથી 417 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો. સિનિયર જુનીયર મહિલા અને પુરૂષ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમજ ભાગ લીધેલા ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ 2,34,000 લાખ રૂપિયાની રકમના ઈનામો પણ આપવામાં આવ્યા હતાં.