જામકંડોરણા પંથકમાં પવન સાથે વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીનો માહોલ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના જામકંડોરણામાં પવન સાથે ધોધમાર વરસાદ આવતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના આગમનને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.