રાજકોટ કોવિડ સેન્ટર આસપાસનો વિસ્તાર રેડ ઝોન જાહેર કરાયો - Rajkot Covid Center has been declared a red zone
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણ અટકાવવા માટે સોમવારે સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરની આસપાસના વિસ્તાર રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનો માટે હોસ્પિટલ તંત્ર દ્વારા પાસ સિસ્ટમ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાના કેસ વધતા રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટમાં જ રોકાયા છે.