પોરબંદર: જિલ્લામાં પોલિસ દ્વારા ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો - Etv bharat gujarat
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ કોર્ટના આદેશ અનુસાર પોરબંદર જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં ઝડપાયેલા દારૂના જથ્થાને એકત્રિત કરી પોરબંદરના ઇન્દિરા નગર વિસ્તારમાં દરિયા પાસે પોલીસ કાફલાને સાથે રાખી નશાબંધી તથા આબકારી શાખાના અધિકારીઓ સમક્ષ નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીના જણાવ્યાનુસાર પોરબંદરમાંથી અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાંથી જપ્ત થયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
Last Updated : Aug 28, 2020, 7:39 PM IST