અમદાવાદમાં આરોપીએ જેલમાંથી બનાવ્યો ટિકટોક વીડિયો...
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના મેઘાણી નગર પોલીસ સ્ટેશનના લોકઅપમાં જ એક આરોપીએ ટોકટોકમાં વીડિયો બનાવ્યો છે. 132 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે પકડયા બાદ આરોપીને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખ્યો હતો. તેના મિત્રો એને મળવા આવતા હતાં. તે દરમિયાન તેણે ટિકટોક વીડિયો બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે.