thumbnail

જૂનાગઢ નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા પોરબંદર પોલીસ કચેરીએ 2019 વાર્ષિક તપાસણી કાર્યક્રમ યોજાશે

By

Published : Dec 8, 2019, 6:27 PM IST

Updated : Dec 8, 2019, 11:50 PM IST

પોરબંદર: નાયબ પોલીસ મહાનિરીક્ષક જૂનાગઢ વિભાગ દ્વારા આગામી 9 થી તારીખ 12 સુધી પોરબંદર પોલીસ અધિક્ષકની કચેરીનું વર્ષ 2019 વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં જૂનાગઢ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક અધિકારી દ્વારા પોરબંદરના ઉદ્યોગનગર માધવપુર સહિતની તપાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 11-12 ડિસેમ્બરે સવારે 7:00 પોલીસ હેડક્વાર્ટર ખાતે શેરે મોગલ પરેડ તથા ત્યારબાદ પોલીસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આર્મ એમયુ નેશન, ક્લોધિંગ સ્ટોર, MT શાખા ડોગ વિભાગ માઉન્ટેડ વિભાગ વાયરલેસ વિભાગ તેમજ પોલીસ લાઈનની મુલાકાત લેવામાં આવશે.
Last Updated : Dec 8, 2019, 11:50 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.