ઇન્ટર સ્કુલ ચેમ્પિયનશિપમાં 20 શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ - જૂઓ વીડિયો...
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: આર.કે એકેડમી દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર સ્કૂલ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ધોરણ 12 સુધીના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ત્રણ અલગ-અલગ કેટેગરીમાં ચેસની રમત યોજાઈ હતી. આ સ્પર્ધામાં ડી. પી. એસ સ્કુલ, ઉદગમ સ્કુલ અને આનંદ નિકેતન ડી સહિતની આશરે 20 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.