ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવી - કચ્છ નગરપાલિકા
🎬 Watch Now: Feature Video
કચ્છઃ ભુજ નગરપાલિકા દ્વારા કોરોનાકાળ અને ચૂંટણીની પ્રક્રિયા બાદ હવે માર્ચ એન્ડિંગ નજીક હોવાથી વેરા વસુલાતની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશના ભાગરૂપે રહેઠાણ વિસ્તારોમાં વેરા નહીં ભરનારના ગટર, પાણી અને લાઈટ કનેક્શન કાપવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.