સુરતમાં માનસિક તણાવના લઇ વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ - crime news in surat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 6, 2019, 11:51 PM IST

સુરતઃ જિલ્લામાં ધોરણ-12ની પરીક્ષાના વિદ્યાર્થીએ માનસિક તણાવમાં આવી ચપ્પુથી ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે તેને વધુ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ પહેલા અગાઉ પણ વિદ્યાર્થી ધોરણ 12ની પરીક્ષામાં નાપાસ થયો હતો. ફેબ્રુઆરીમાં ફરી ધોરણ 12ની પરીક્ષા યુપીમાં આપવાનો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.