ગોંડલના યુવાને સેતુબંધ ડેમમાં લગાવી મોતની છંલાગ - latest crime news f gujarat
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ રાધાકૃષ્ણનગરમાં રહેતા દીપ દિનેશભાઈ રાજાણી (ઉંમર વર્ષ 24) એ કોઈ અગમ્ય કારણોસર સેતુબંધ ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના ફાયર ફાયટરોએ દોડી જાઇ યુવાનના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સરકારી દવાખાને ખસેડાયો હતો. ઘટના અંગેની તપાસ શહેર પોલીસ હાથ ધરી હતી. સેતુબંધ ડેમ પાસેથી જ યુવાનનું એકટીવા મળી આવી હતી. ગાડીની ડીકીમાંથી ચૂંટણી કાર્ડ પડયું હોય જેના આધારે યુવાનની ઓળખ થઈ હતી.