સાતમાં માળેથી કુદીને આઘેડે કરી આત્મહત્યા, ઘટના CCTVમાં કેદ - આઘેડે કરી આત્મહત્યા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 31, 2020, 3:12 PM IST

વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા લાલબાગ બ્રિજ પાસે સત્વ હાઇટ્સ એપાર્ટમેન્ટના બી ટાવરમાં આપઘાર કરનાર આશરે 60 વર્ષનો આધેડ વહેલી સવારે 6:31 મિનીટે એપાર્ટમેન્ટની લિફ્ટ તરફ જતો દેખાયો હતો, ત્યારબાદ સાતમાં માળે આવેલી બહારની ગેલેરીમાંથી આધેડે નીચે કૂદી ગયો હતો. અવાજ આવતા જ એપાર્ટમેન્ટના લોકો દોડી આવ્યા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. આ સમગ્ર બનાવને પગલે માંજલપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને આધેડના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.