ગીર-સોમનાથના મુખ્યમથક વેરાવળમાં લોકડાઉન હળવું થતાં માનવ મહેરામણ ઉમટયું - રાજ્યસરકાર દ્વારા લોકડાઉનમાં વિશેષ છુટછાટ
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથ : રાજ્યસરકાર દ્વારા શરતી છૂટછાટો સાથે લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. ત્યારે ગીરસોમનાથના વેરાવળમાં રસ્તાઓ પર ફરી માનવ મહેરામણ ઉમટ્યું હતું. ત્યારે ઘણા લોકો માસ્ક વગર પણ બજારોમાં નિકળી રહ્યાં છે, અને સોશ્યિલ ડિસ્ટન્સની પણ અછત દેખાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા લોકો પર મુકાયેલ ભરોસો સાથે લોકો સોશ્યિલ ડિસ્ટન્સ જાળવીને નિભાવે તે જરૂરી છે. કારણ કે, હવે કોરોનાને રોકવો તે લોકોની પણ જવાબદારી બની છે.