અંબાજી મેળોઃ પગપાળા સંઘ સાથે ETVની ખાસ વાતચીત... - ભાદરવી પૂનમ
🎬 Watch Now: Feature Video
અંબાજીઃ શનિવારે ભાદરવી પૂનમ છે, ત્યારે ભાદરવા મહિનામાં લોકો અનેક કિલોમીટર ચાલીને માઁ અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચે છે. કહેવાય છે કે, નવલા નોરતામાં માઁ અંબેને આમંત્રણ આપવા અંબાજી જવું એક મહિમા છે. અંબાજી જતા ભાવિભક્તો અને પગપાળા સંઘ સાથે ઈ ટીવી ભારત ગુજરાતે ખાસ વાતચીત કરી હતી. વધુ માટે જુઓ વીડિયો...