મોટેરા સ્ટેડિયમની ખાસ તૈયારીઓ વિશે જાણો આ અહેવાલમાં - President Donald Trump visits Gujarat on February 24
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે. ત્યારે અમદાવાદ પાલિકા તંત્ર તેમના આગમનની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. 1,10,000 દર્શકોની બેઠક ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમમાં આવનાર લોકો માટે પ્રાથમિક સુવિધાઓથી લઈને ટ્રાફિક વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે. જેની વિસ્તારપૂર્વક માહિતી ETV BHARAT આપની સમક્ષ લઈને આવ્યું છે.