કોરોના વેક્સિનને અંગે પોરબંદરના હેલ્થ વર્કર્સ સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત
🎬 Watch Now: Feature Video
પોરબંદર : સમગ્ર દેશ તથા પોરબંદર જિલ્લામાં 16 જાન્યુઆરીના રોજથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે પોરબંદરના ભાવસિંહજી જનરલ હોસ્પિટલમાં તથા અડવાણા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સવારે 9થી બપોરે 12 કલાક સુધી જિલ્લાના 200 કોરોના વોરિયર્સને આપવામાં આવશે. ત્યારે વેક્સિન અંગે ETV BHARATએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી.