સુરતના સાંસદ દર્શના જરદોશ સાથે Etv Bharatની ખાસ વાતચીત - Sweta Singh
🎬 Watch Now: Feature Video
સુરત: લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ઈટીવી ભારતે સુરતના સાંસદ દર્શના જરદોશ સાથે ખાસ વાતચીત કરી હતી છેલ્લા બે ટર્મથી સુરતના સાંસદ રહી ચૂકેલા દર્શના જરદોશે પોતાના લોકસભા વિસ્તારમાં કરેલ કામગીરીને લઇ રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો અને સાથે જણાવ્યું કે જો પક્ષ તેમને ફરીથી તક આપશે તો તેઓ તેમના મત વિસ્તારમાં થયેલા વિકાસ કામોને વધુ ગતિથી આગળ વધાવશે.