ગુરુપૂર્ણિમા: ભુજના સ્વામિનારાયણ મંદિરના મહંતે આપ્યો સંદેશ - gujarat
🎬 Watch Now: Feature Video
કચ્છઃ કચ્છમાં પણ ગુરુપૂનમની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિરમાં પણ વાર્ષોથી ગુરુ પૂનમની ઉજવણીના આયોજન કરવામાં આવે છે. ત્યારે મંદિરના મહંત સુખદેવસ્વામીએ ગુરુ પૂનમની ઉજવણીની વિશેષતા સમજાવીને તેનું મહત્વ અને જીવનમાં તેની અસર વિશે ગુરુ પરંપરાને માન આપતા લોકોને ખાસ સંદેશ આપ્યો હતો. ત્યારે સાંભળીયે સ્વામિનારાયણ મંદિરના મહંતનો શું છે ભક્તો માટેનો સંદેશો...