Somnath Masal Arti: સોમનાથ મહાદેવની દરિયા દેવ સમીપે યોજાઇ સામૂહિક મસાલ આરતી - Somnath mahadev gujarat
🎬 Watch Now: Feature Video
આજે સોમનાથ મહાદેવ (Somnath mahadev gujarat)ની ઐલોકીક ગણી શકાય તેવી સામૂહિક મસાલ આરતી (Somnath Masal Arti)નું આયોજન કરાયું હતું, જેમાં રાજ્ય સરકારના પર્યટન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદી (Purnesh modi)એ ખાસ હાજરી આપી હતી અને આજની મસાલ આરતીમા શામેલ થઈને સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પ્રથમ વખત દરિયા દેવની સમીપે બોટમાં મસાલ પ્રજ્વલિત કરીને સોમનાથ મહાદેવની આસ્થા સાથે અનોખી રીતે મસાલ આરતીનું આયોજન થયું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને મહાદેવમાં આસ્થા ધરાવનાર ભક્તોએ મસાલ આરતીમાં ભાગ લઈને દેવાધિદેવ મહાદેવને નમન કર્યા હતા..