શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની જાજરમાન પાલખીયાત્રા - gir somanath
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા સોમનાથ મંદિર પરિસરમાંથી કાઢવામાં આવી હતી. જેનો લાભ લઇ દેશભરમાંથી આવતા ભાવિકો ભક્તો ધન્ય બન્યા હતા.