સૂર્યગ્રહણની સર્વવ્યાપી અસર અને અમદાવાદમાં કેવો રહ્યો નજારો ! જુઓ ETV Bharatનું વિશેષ બૂલેટીન - સૂર્યગ્રહણ
🎬 Watch Now: Feature Video
21 જૂન એટલે કે, રવિવારે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. જેની શરૂઆત સવારે 10.14 કલાકથી થઇ હતી અને તે બપોરે 1.38 કલાકે પૂર્ણ થઇ હતી, ત્યારે અમદાવાદમાં આ સૂર્યગ્રહણની અસર કેવી રહી અને રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે આ ગ્રહણ લાભકારી નીવડે છે કે કેમ જાણો અમારા આ ખાસ અહેવાલમાં...