સૂર્યગ્રહણ જોવાનું ચૂકી ગયા? જૂઓ અમારા આ વિશેષ બુલેટીનમાં... - સૂર્યગ્રહણ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ 2020નું સૂર્યગ્રહણ પૂર્ણ થયું, પરંતુ રાજ્યભરના કેટલાય જિલ્લાઓમાં વરસાદે વિલનની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત રોજિંદા કામકાજમાં વ્યસ્ત લોકો પણ આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની શક્યા ન હતા. પરંતુ આ યાદગાર ખગોળીય ઘટના ઇટીવી ભારતના માધ્યમથી તમે જોઇ શકો છો.