માંગરોળના માનખેત્રા ગામે સાંપ કરડતા બાળકનું મોત - બાળકનું સાંપ કરડતા મોત
🎬 Watch Now: Feature Video

જુનાગઢ : જિલ્લાના માંગરોળ તાલુકાના માનખેત્રા ગામે 8 વર્ષીય બાળકને સાંપ કરડતા મોત થયું છે. માંગરોળના માનખેત્રા ગામે ઘરના ફળિયામાં રમતા 8 વર્ષીય બાળકને સાંપ કરડતા મૃત્યુ થયું છે. બાળકનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પોસ્ટમોર્ટમ માટે બાળકને માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.