જામકંડોરણામાં દિવાળી દરમિયાન વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ - gujarati news
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ-જેતપુર અને જામકંડોરણામાં દિવસ દરમિયાન વાદળ છાયુ વાતાવરણ જોવાં મળ્યું હતું, ત્યારે જામકંડોરણામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ફટાકડાના સ્ટોલ માલિકો, ફટાકડા વેપારીઓ અને ધરતીપુત્રોમા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.