પાટણમાં સિનિયર ક્લાર્ક લાંચના ગુનામાં ACBના છટકામાં પકડાયો - latest crime news
🎬 Watch Now: Feature Video
પાટણઃ શહેરના હારીજ તાલુકા પંચાયતમાં ફરજ બજવતા સિનિયર ક્લાર્ક સૌનક દવે દ્વારા અરજદાર પાસે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય સહાયનો ચેક મંજુર કરવા 2500 રૂપિયાની લાંચની ફોન પર માંગણી કરી હતી. જેના પગલે અરજદારે પાટણ ACBમાં ફરિયાદ નોંધાવતા ACBએ છટકુ ગોઠવી ક્લાર્કને ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 19, 2020, 10:58 PM IST