ગોવાથી કેવડિયા કોલોની પહોચ્યું સી પ્લેન, 31મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ઘાટન - Sea plane reached Kevadia

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 26, 2020, 12:54 PM IST

નર્મદા: આગામી 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી સી પ્લેનની પ્રથમ ફ્લાઇટનું ઉદ્ઘાટન કરી ત્યાંથી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. આ તમામ કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગોવાથી કેવડિયા માટે સી-પ્લેન ટેક ઓફ થયું હતુ. સી પ્લેન ટ્રાયલ રન માટે નર્મદા આવશે.આગામી 31 તારીખે આ સી પ્લેનનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.