SBI CARDનો આઇપીઓ બીજી માર્ચના રોજ ખુલશે - SBI કાર્ડનું માર્કેટ કેપ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6230855-thumbnail-3x2-jugffr.jpg)
અમદાવાદ : SBI કાર્ડ અને આ વર્ષનો સૌથી રાહ જોવાતો આઇપીઓ માનવામાં આવે છે. આઇપીઓએ નાના-મોટા રોકાણકારોથી લઈને ગ્રે માર્કેટ તરફ ધ્યાન આકર્ષિત કર્યું છે. તેવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેની price 750 થી 755 રૂપિયા હોઈ શકે છે. જો આવું થાય તો લિસ્ટિંગવાળા SBI કાર્ડનું માર્કેટ કેપ ૭૭ હજાર કરોડ રૂપિયાથી વધુનું હોઈ શકે છે. આ આઇપીઓમાં પૈસા લગાવનારાઓને ૩૫ થી ૪૦ ટકા નફો મળી શકે છે. પ્રથમ વખત આવેલી સરકારી કંપની irctc પણ માર્કેટમાં આઠનું પ્રિમીયમ મળી રહ્યું છે. SBI કલાર્ક તરફથી 19 શેરની લોટ સાઈઝ નક્કી કરવામાં આવી છે.